Dr Sagar Ajmeri 7 years ago

સવાર થતાં જ આળસ મરડી સારા ઉઠી. મોબાઈલમાં મેસેજ જોયો, 'સાહિલ આઈ.સી.યુ.માં છે..!' મનોમન હાસ્ય વેરી સાહિલ ના 7 વર્ષના પ્રેમને ખંખેરી નાખ્યો. "હું સમજાવતી હતી કે 'સાવધાન ઇન્ડિયા' જોઈ કાંઈ સમજ...પણ મારા પ્રેમમાં પાગલ, બિચારો, વગર કારણે મરવા પહોંચ્યો...! હશે ત્યારે.... ચાલો, હવે ત્રીજો શિકાર શોધીએ..!" સારાના બોલાયેલા આ શબ્દોથી ઉનાળાના ગરમ વાતાવરણમાં વધુ ઉકળાટ પ્રસરી..!! (ડૉ.સાગર અજમેરીની માઇક્રોફિક્શનલ સ્ટોરીઝમાંથી)

Dr Sagar Ajmeri 7 years ago

બિલકુલ સાચી વાત

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now