કોણ જાણે હતી કેવી વર્ષો જૂની જિંદગીમાં અસર એક તન્હાઈની?
કોઈએ જ્યાં અમસ્તું પૂછ્યું, ‘કેમ છો’,
એને આખી કહાણી સુણાવી દીધી.

દિલ જવા તો દીધું કોઈનાં હાથમાં,
દિલ ગયા બાદ અમને ખરી જાણ થઈ,
સાચવી રાખવાની જે વસ્તુ હતી,
એ જ વસ્તુ અમે તો લૂંટાવી દીધી.

#બરકત_વિરાણી
#બેફામ

Gujarati Good Morning by Dharmesh Vala : 111206363

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now