એવું લાગે છે જાણે -
વાદળોને પણ મારી આંખોની જેમ વરસતાં ડર લાગે છે,
ક્યાંક અનરાધાર જો વરસી પડે તો તબાહી ન આવી જાય.

English Shayri by Mir : 111224596

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now