હું તો હરપળ ચાહું તને,
તું કાં ના થોડું પણ ચાહે મને,
હું તો ઝંખું હરપળ તને,
તું કાં ના ઝંખે થોડું પણ મને,
હું તો માંગુ હરપળ તને,
તું કાં ના માંગે થોડું પણ મને,
હું તો વિનવું હરપળ તને,
તું કાં ના વિનવે થોડું પણ મને?

Gujarati Poem by Hir : 111226985

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now