હવે તો આંખલડી પણ સાથ નથી આપતી અશ્રુઓ ની મેહફીલ મા..!!
કેટલી ચાતક રાહ જુવે, આંખો ના વ્યવહાર મા.
જો ઋતુ વીતી જશે મિલન ની તો
તમે પણ તરસ્યા કરશો 'પાગલ' ના પ્રેમ મા...!!
તોય
અંતિમ વિદાયે મળશો તે ચાહના આપણી રેહશે જીવન મા..

Gujarati Good Night by Umang Thakkar : 111229348

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now