ભૂલ કદાચ મારી જ હશે,
એમજ તો બધાં ને ખોટી નઈ લાગી હોઉં....#JK

Gujarati Good Morning by Krina : 111233396
jagrut Patel pij 7 years ago

ઓલા દરિયાનો તો ઝાઝો છે પાણીનો ઠઠારો .. ને છતાંય ક્યારેય કોઈની તરસ ના છીપાવે ઈ નઠારો ..!! એટલે બીજા નું કાં વિચારે આપડા માટે આપડે સાચા હોવા જોઈએ ...બાકી તો માણસ ને તો ભગવાન હોય ખોટા લાગે ...

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now