મજબુરીમાં પહેરી લે છે, પછી મુકે ઉતારી,,

હેલમેટ જેવી થઈ ગઈ છે સંબંધોની સવારી!!!

Gujarati Thought by Sonal : 111233993
Sonal 7 years ago

આભાર

Sonal 7 years ago

હા એ બરાબર

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

મજબૂર થઈ ને માનવું એના કરતાં પેહલા જ માની લઈએ...???

Sonal 7 years ago

ઓહોહો ???

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

આપકા હુકમ સર આંખો પર....????

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

તો હવે એવું કરશું બસ.....

Sonal 7 years ago

ખુશીથી પહેરે તો સારું ને.. મુજબૂરી મા શું કામ પહેરવું ??

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

પેહરું ફરજિયાત છે....??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now