ઓ ધરાવાસીઓ, નિરખો આ ઘડી,
દ્રશ્ય જોઈ ધન્ય થાશે આંખડી,
આભને આમ જ ટકાવી રાખવા,
વાદળી બાંધે સૂરજની રાખડી.

ગૌરાંગ ઠાકર

Gujarati Poem by ઉર્મિલા માવજી જુંગી : 111236730

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now