અરુણોદયના કોમળ કિરણોએ પગ પેસારો કર્યો ઉપવનમાં,
તૃણમૂળ સૌ હરખાઈને સ્પંદિત થયા,
લતાઓ તરૂને વિંટળાઈ ગઈ,
ને ઉઘડતી પુષ્પકળીઓ મલકાઈને વદી:
અહો સુપ્રભાતમ...

Gujarati Good Morning by Hitesh Rathod : 111242587

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now