મદદ લીધા વગર જન્મતું નથી બાળક,
ને નનામી પણ ચાર કાંધ માંગે છે,
ઉપકારો થી જ ઉભો હોય છે માણસ,
છેલ્લે ચપટી ધૂળ માંગે છે...

_k@lpesh

Gujarati Good Evening by Kalpesh Joshi : 111248732

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now