વહેલી પ્રભાતે
હરિત દર્ભ
ને પુષ્પ કળીએ
અટવાયું
ઝાકળ બુંદ
સૂર્યની પહેલી
ટશરથી
જાણે કે
શરમાયું
ને વિલાઈ ગયું..
ને સવાર પડી

Gujarati Good Morning by Hitesh Rathod : 111249066

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now