આજ શનિવાર શનિ પિડીત જાતકો આજે હનુમાનજીએ ચમેલીના તેલનો દીવો કરે શનિદેવને સરસીયાના તેલ નો દિવો કરે બહુ શનિ પિડા હોય તો 21 શનિવાર અડદની ખીચડી ખાઈ એક સમય કરે
ૐ કોણસ્થ નમ:

ના,મંત્ર ની પાંચ માળા કરે

Gujarati Motivational by Jagdish Manilal Rajpara : 111250337

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now