સ્વાર્થ ની કાંટાળી વાડ માં
નિસ્વાર્થ પ્રેમ શોધવા નીકળી છું
દંભી દુનિયા ના મેળા માં
નિર્મળ મન નો મેળાવડો
શોધવા નીકળી છું
બેવફાઈ થી ખદબદ દુનિયા માં
વફાદારી નું કમળ શોધવા
નીકળી છું

Gujarati Shayri by Hir : 111250540

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now