નીલકંઠ હસ્યો નીલકંઠવર્ણી પણ હસ્યો,
જયારે વિષ લાકડી લઇ લાડુડી તરફ ધસ્યો,
કોને વિષ પીધું કોને લાડુડી ખાધી,
એમાં આખો સનાતન સંત સમાજ ફસ્યો......

Gujarati Motivational by Himanshu Patel : 111252665

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now