#સ્વાદ #રસોડું #મહોતું #જિંદગી #ભોજન #food #taste #kitchen

" સ્વાદ "

એક રસોડું ચોરી લીધું છે
નામ એનું જિંદગી દીધું છે

ફરજોથી મહોતું ભીંજાયું છે
એટલે સ્વાદ માં ચડિયાતું છે

લાગણી ભાવના થી ભર્યું છે
કયારેક ખાટું તીખું બન્યું છે

ભોજન સમજી ને ખાધું છે
એમાં સ્વાદ ને બાકાત કર્યું છે

Gujarati Blog by કલમ ના સથવારે : 111254517

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now