માણસને જરા ખોતરો ને ખજાનો નીકળે,
સાચવીને સંઘરેલો એક જમાનો નીકળે...

જરૂરી નથી કે સીધા દેખાતા જ સારા હોય,
કદી કોઇ અડિયલ પણ મજાનો નીકળે...

Gujarati Thought by Dharmesh Vala : 111256852

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now