દુનિયા થી થઇ દુર,
સ્ત્રી હોવાના ગુરુર સાથે.
સમજાવા મારી અસલી જરૂર,
નોહ્તી ભનક મને હસે દુનિયા આટલી ક્રુર.
છેલ્લે ઉભી રહી જોડી કર,
શું કરું સ્ત્રી છું ને????

Gujarati Blog by Patel Mansi મેહ : 111261183

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now