કોઈ માણસ જેને પ્રેમ કરીએ...
ક્યારેક તે આપણને મૂકી ને જતું રહે ને...
પાછું જયારે આવે...
ત્યારે વિચાર આવે કે...
ત્યારે પણ હું એ જ હતી ને...
આજે પણ હું એ જ છું...
તો હવે એ આવ્યા છે તો...
એને જોઈ ને ખુશ થવું કે દુઃખી કે...
જયારે જરૂર હતી એ હતા નહિ...

Gujarati Thought by Kinjal Sonachhatra : 111261855

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now