"સપનો ને આશરે ભીંજાતા જોયા છે,
ગમ માં પણ હોઠ ને હસતા જોયા છે,
અરમાન તો રોજ ઉભરાઈ ને તૂટી જાય છે,
છતાં પણ ઉમ્મીદ ને સહારે લોકોને જીવતા જોયા છે."

Gujarati Microfiction by Parmar Narvirsinh : 111269657

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now