*મિત્રતા એટલે શું ?*
*સમજો તો "ભાવના" છે*
*કરો તો "મશ્કરી " છે*
*રમો તો "ખેલ" છે*
*રાખો તો "વિશ્વાસ" છે*
*લો તો "શ્વાસ" છે*
*અને*
*નિભાવો તો "જીવન" છે*

Gujarati Shayri by Vikram : 111275335

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now