Happy New year....
મંગલમય શુભેચ્છાઓ...

પ્રતિ પળ , આનંદ સ્વરૂપ માં સહજ હોય,
નિત  નવીન સંકલ્પ શક્તિ, હ્દય માં હોય;

પામો મંઝિલ મહોબ્બતની, ખૂદ ની ભીતર,
અંતરંગ પ્રકાશ ચૈતન્યમય, ઝળહળ હોય;

=========================

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278442
મોહનભાઈ આનંદ 7 years ago

મંગલમય શુભેચ્છાઓ.. નૂતનવર્ષાભિનંદન

મોહનભાઈ આનંદ 7 years ago

મંગલમય શુભેચ્છાઓ.. નૂતનવર્ષાભિનંદન

Shefali 7 years ago

નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..??

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now