તમે શું છો એ ભૂલી જશો તો ચાલશે,
પણ તમે શું હતા એ જરૂર યાદ રાખજો !!

Gujarati Thought by Afsana : 111280268
Rudrarajsinh 7 years ago

શું છો એ ખાસ યાદ રાખજો, કાલ શું હતા ફરક નથી પડતો, કાલે શું હશો એ નથી ખબર, આજ શું છો છે એનું મહત્વ... લી. રુદ્ર રાજ સિંહ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now