ક ઈ કલમ થી ધરતી દોરી,હરિયાળી દોરી,નદી અને કિનારા બનાવ્યા,હરણા અને પંખીઓ ના કલરવ કરાવ્યા મોર અને કોયલ ને મહેકતા - ચહેકતા કર્યા પંખીને પાખો આપી ફૂલો ને સુગંધ અને માનવીને મન આપ્યું. તે સર્જન હાર મહાન ચિત્રકાર નથી તો બીજું કોણ છે?

-- Dr.Bhatt Damaynti H.

https://www.matrubharti.com/bites/111281661

Gujarati Whatsapp-Status by Dr. Damyanti H. Bhatt : 111281662

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now