બીજા બધા માં હું..મને જ શોધ્યા કરું છું..
ક્યાં છું હું? ..ક્યાં છું હું?? ...એમ મને જ પૂછ્યા કરું છું..
સવાલ મારા છે...ને જવાબ તમારા માં શોધ્યા કરું છું...
આ તો સમય ની વાત છે...સાહેબ
નહિતર...મારા માં જીવતો "હું"...મને જ શોધ્યા કરું છું...!!!
"બ્રિજ રાજ"