માનહ જેવુ પુતળું તુ તો બનાવજે, ક્યાંક તારાથી ભુલ થાય છે કે કેમ એતો બતાવજે ?; બધે ઈશ્વરની ભુલ શું બતાવ્યા કરે છે યુવ, એના જેવો ઝગમગતો તારો તો બનાવજે.

Gujarati Folk by Yuvrajsinh Solanki : 111311919

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now