ભણવામાં હું એક્કો હતો
ગણિત વિષયે થોડો ફિક્કો હતો,

પણ બીજા વિષયે આગળ રહેતો
એવો નિશાળે મારો સિક્કો હતો....

- સંકેત વ્યાસ (ઈશારો)

Gujarati Funny by Sanket Vyas Sk, ઈશારો : 111322716

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now