તારી પ્રીતનો ઈઝહાર મારા શબ્દોએ કરી નાખ્યો છે..
પણ તને ક્યાં ખબર હતી,
તારા સ્મિતમાં હું ખોવાયો છું
તને ક્યાં ખબર હતી કે
હું તો તને ચાહું છું,
પણ
તું મને ચાહે કે કેમ?
એ મને ક્યાં ખબર હતી!?


- સુરજ નીમાવત

Gujarati Shayri by Suraj Nimavat : 111356408

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now