હોંઠોથી જે ના છલકે
પણ મારી આંખે મલકે
વાંચી લેજે કે કહીં દઉં જાતે
જો તું હો એમાં રાજી
પહેલી હું ખોલું બાજી..
રહેવું તો છે બસ તારી સાથે...
આજ...ઋત બાવરી લાગે.

Gujarati Thought by कबीर : 111382057

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now