અંતરમાં મારા એવુ એક જોશ છે ,
આકાંક્ષાઓ બધી આજે બેહોશ છે...

ઊંઘ નથી થાકેલી આંખોમાં આજ ,
કારણ શમણાંઓ આજ સવિશેષ છે...


#બેહોશ

Gujarati Poem by RRS : 111515727

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now