જીવન હતું નવા મોબાઇલ ફોન જેવું,
એમાં મેં વિચારો નું મેમરી કાર્ડ નાખ્યું છે,
ઊઠતા જાગતા જે કંઈ પણ વિચારો આવે,
એ હવે એમાં જ સંઘરવા નુ ચાલુ રાખ્યું છે.
#સંઘરવું

Gujarati Thought by Aarti bharvad : 111520889

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now