મારૂં સુખ માત્ર તમારી ખુશીમાં જ સમાયેલું છે
હું તો તરસું જ માત્ર તમારી ખુશી માટે જ..
તમારા ચહેરાની એક મુસ્કાન
મારી આખી દુનિયા જ બદલી શકે છે
બસ મારા ઉપર એટલો ઉપકાર કરો
તમે હંમેશાં ખુશ રહો એ જ દુઆ છે
#ખુશ

Gujarati Romance by Arjunsinh Raoulji. : 111523529

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now