#મુશ્કેલ
દરેક ના #મુશ્કેલ સમયમાં....
મોઢા માંથી સરી પડતો પહેલો શબ્દ
"માં" જ હોય છે.

બાળપણ નો સાથી
યુવાની માં મિત્ર
લગ્ન જીવન ની સમજણ
પ્રોઢા અવસ્થા ની શિખામણ
બધે "માં" પહેલા યાદ આવે છે

ભગવાન અને માં પાસે દરેક #મુશ્કેલ સવાલ નો જવાબ મળે છે એટલેજ બધે ભગવાન નથી પહોંચી સકતા એટલે "માં" બાનવી છે.
✍️ દીપ્તિ

Gujarati Motivational by Dipti : 111525063
Anil Bhatt 6 years ago

સુંદર, પરંતુ " માં " અંદર અને " મા " એટલે માતા..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now