ભોળું નાનું પારેવડું ઉંચ ગગન માં સહેર કરે છે,
કારણ વગર નું એનું જીવન ખુબ મોજ થી જીવે છે,
રંગ એનો ભુખરો પણ કશાની એ ક્યાં ખોજ કરે છે,
ખોરાક માં બે દાણા વધુ એ ક્યાં કાંઈ માંગ કરે છે,
વગર કશી જરુ્રીયાત નું મસ્ત મૌલા જીવન,
કંઈ કેટલું એ સમજવાનો પ્રયાસ કરે છે
શાંતિનું એ દુત,સ્વંયની ખોજ કરવા કહે છે,
ટાળીને તકલીફો મોટી છલાંગ લગાવા કહે છે.
#ભોળો