#આક્રમણ
તારા આકર્ષણ નું કેન્દ્ર તારી નયન છે.
લજામણી વાણીનું કેન્દ્ર તારા બે અધર છે.
તું તો આખે આખી છો આકર્ષણનું કેન્દ્ર !
પછી કેમ કરી કરું આક્રમણ?
તું નારી નથી,નરગીસ નું ફૂલ છે.
- વાત્ત્સલ્ય

Gujarati Whatsapp-Status by वात्सल्य : 111553971

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now