#અસ્પષ્ટતા

અસ્પષ્ટતા હાથની રેખાઓમાં જ હશે !
નહીં તો જ્યોતિષ મૌન થોડો હોય...
પ્રતિબિંબ જ ધૂંધળું હતું એટલે લાગણીજળમાં,
એમાં કાંઈ જળનો વાંક થોડો હોય...

Gujarati Thought by શિતલ માલાણી : 111579544

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now