કોઈ વ્યક્તિ તમને દરેક રીતે હેરાન કરે તો, એને સામે હેરાન કરના બદલે તમે એવું કામ કરી બતાવો કે એ વ્યક્તિ કાયમ માટે ચુપ થઈ જાય.

જ્યાં વ્યક્તિ નું કામ બોલે છે. તે વ્યક્તિ ને બોલવાની જરૂર જ પડતી નથી.

-Mahi Nikunj Raval

Gujarati Thought by Mahi Nikunj Raval【મીત】 : 111583697

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now