Reaching at my 100th bite 😊

સળગતી રહેતી એ અંદરથી,
છતાંયે સૌને ઠારતી,
પાથરતી પ્રકાશ અને,
અંધકાર બધે મિટાવતી,
તોય મીણબત્તી જેમ સ્ત્રી,
એનું ભીતર ઠારી ન શકતી!!!

💕ચાહત💕

Gujarati Thought by Neha : 111583863

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now