જમીન ને કોતરો તો ધરતી માં નીકળે
આ સમુદ્ર ને શોધો તો મરજીવા ની આશા નીકળે
આ હિમાલય ને કોતરો તો હજીય જડીબુતી ના જામ નીકળે
ખેડૂત ને કોતરો તો પરસેવા નો પ્રાસ નીકળે
આ શિક્ષકો ને કોતરો તો
શિક્ષણ ની ચિનગારી નીકળે

-Vijay

Gujarati Poem by vijay kasundra : 111593568

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now