#Navratri
#Kavyotsav

નોરતાની નવલી રાત આવી
હૈયે ઉમંગ ને ઉત્સાહ લાવી

ઘટસ્થાપના ને ચૂંદડી ચઢાવી
માતાને પૂજા અર્ચન સિધાવી

કરું પ્રાર્થના હું બે હાથ જોડી
કર મા અંબે કૃપા કરૂણા થોડી

તારાં ગરબે ઘૂમી લઉં હું માડી
અનેરી નવરાત્રિની નવ રાતડી

Gujarati Song by Parul : 111594032
Parul 6 years ago

🙏🙏🙏🙏

Parul 6 years ago

🙏🙏🙏

Parul 6 years ago

🙏🙏🙏

Santosh Doneria 6 years ago

नवरात्रि की आपको एवं आपके परिवार को भी हार्दिक शुभकामनाएं!

Parul 6 years ago

🙏🙏🙏

R.. 6 years ago

HAPPY NAVRATRI

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now