#Kavyotsav
#NAVRATRI
#નવરાત્રી
#કાવ્યોત્સવ
#શબ્દરંગ

ચમકતા આભલાં ચુંદડી પહેરી,
જોબન રૂડું હિલોળે ચઢે.

એક ડગલું આગળ, બીજું ડગલું પાછળ,
સૂરનાં તાલ સાથે પગ હિલોળે ચઢે.

બે તાળી, ત્રણ તાળી અને ડોઢિયું રમવા,
ઢોલનાં તાલ સાથે હાથ હિલોળે ચઢે.

માતાજીનાં ગરબા રમતા,
તન-મન પુરૂ હિલોળે ચઢે.

Gujarati Poem by Dr Hina Darji : 111594683
I. B. T. 4 years ago

બહુ જ સરસ કાવ્ય રચના છે....

Joshi bhargav 4 years ago

ખૂબ સરસ

Joshi bhargav 4 years ago

ખૂબ સરસ

Dr Hina Darji 4 years ago

પહેલા ગરબા શરૂ કરાવો 😂

Kunal Bhatt 4 years ago

બહુ જ mast 👌🏻

પ્રભુ 4 years ago

વાહ વાહ...લાવો દાંડિયા 💃

Nilima 4 years ago

બહુ સુંદર

shekhar kharadi Idriya 4 years ago

अति सुन्दर

shekhar kharadi Idriya 4 years ago

अत्यंत सुंदर

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now