આજે ચાંદ આવશે
પણ તુ નહી આવે
તારી યાદ આવશે
પણ તુ નહી આવે
દિલ સાદ પાડશે
પણ તુ નહી આવે
પ્રેમ તો તને પણ છે
પણ તુ નહીં આવે
તારી જીદ છે
એટલે તુ નહી આવે
મને પ્રેમ છે અને રહેશે
તારી મરજી તુ નહી આવે

- જીંદગી

Gujarati Thought by Falguni Maurya Desai _જીંદગી_ : 111600969

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now