https://shamimscorner.wordpress.com/2020/11/03/%e0%aa%b6%e0%aa%b0%e0%aa%a6-%e0%aa%aa%e0%ab%82%e0%aa%a8%e0%aa%ae/

*શરદ પૂનમ*

ગામડાનુ જીવન, સાદું, મસ્ત અને દાદીમાની રોમાંચક વાર્તાઓથી ભરેલું. હું શ્યામ આજે વીસ વર્ષનો છું, પણ દાદીમાંની રસીલી કથાઓ ક્યારેય નહીં ભૂલું. હજી એ મને એમની વાતો અચંબામાં મૂકી દે છે. ખબર નહીં, એમની ગઠરીમાં એટલી બધી વાર્તાઓ આવી ક્યાંથી?

શમીમ મર્ચન્ટ @⁨Shamim Merchant⁩

A short interesting story on beliefs related to full moon.

Gujarati Story by SHAMIM MERCHANT : 111602989

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now