લાગણી થી ભરપુર મન આજે ફરી છલકી ગયું
તારી અેક ઝલક જોવા આજે મન ફરી તરસી ગયું

-Bhagvati Jumani

Gujarati Thought by Bhagvati Jumani : 111604495
Gaurang 6 years ago

આજે તરસ હતી મને તારો ચહેરો જોવાની, અને મારા મિત્રો પાણી નો ગ્લાસ લઈને આવ્યા.

Kunal Bhatt 6 years ago

તરસી ગયું આવે.. FYI

Kunal Bhatt 6 years ago

Very nice 👌🏻

Bhagvati Jumani 6 years ago

Thank you so much 🙏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now