આપણને પડતી જરા પણ તકલીફને લઈને જો આપણા ઘરની સ્ત્રીને, જો આપણા જેટલુજ દુઃખ પહોંચતું હોય, પછી તે મા પણ હોઈ શકે છે, બહેન પણ હોઈ શકે છે, ને પત્ની પણ, તો પછી પુરી દુનિયામાં તમારે એ તકલીફ સામે લડવા બીજા કોઈ સહારાની જરૂર નથી.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111618431

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now