#શબ્દરંગ
સૂર્ય સદા થી સ્થિર પરંતુ થાય ઉદય અને અસ્ત,
પૃથ્વીને રોજ સૂર્યની પ્રદક્ષિણા પરંતુ કહેવાય સ્થિર.

સમય, ઋતુ, દિવસ-રાત કરે જગતમાં નિરંતર ગતિ,
કુદરત તારા ચરણોમાં નત-મસ્તક દરેક સ્થિર-અસ્થિર.

-Dr Hina Darji

Gujarati Motivational by Dr Hina Darji : 111620681
Upen zala 3 years ago

बराबर ख़फ़ा हों बराबर मनाएँ न तुम बाज़ आओ न हम बाज़ आएँ.

Tinu Rathod _તમન્ના_ 3 years ago

વાહ.. ખૂબ સરસ..👌

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now