અપલખણા બાળકોને ટકટકીયા વાળી પેન જ ના લઈ દેવાય.
આખો દિવસ ટક ટક કર્યાં રાખે અને નવરા પડે એટલે ખોલીને રિસર્ચ કરવાં લાગે.
🤣🤣🤣🤣

Gujarati Jokes by Vaidehi : 111670242
Jainish Dudhat JD 6 years ago

Scientist બનવાની ટ્રેનિંગ અહીંયા થી જ 🤣🤣🤣🤣

Rudra... 6 years ago

હાવ સાચું હો 🤣🤣

Ketan 6 years ago

એવા અપલખણા વેળા તો તમેય કયરા હયસે ને🤣

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now