The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
હમણાં જ ગયેલા ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોસ્ટ કરેલ શુભેચ્છા સંદેશનાં પ્રતિભાવરૂપે વ્હાલા વાચકોની લાગણી અને માગણીને માન આપીને આખો લેખ જ પ્રસ્તુત કરું છું... આશા છે ગમશે! 🙏 બોટાદકર, ખબરદાર, જયંત પાઠક તેમજ મહાકવિ ન્હાનાલાલ.. આ બધા નામો ક્યાંક સાંભળ્યા કે વાંચ્યા હશે તો આ લેખ આપને માટે જ છે. અને જો, આ નામોનો પરિચય જ ન હોય તો, તો આ લેખ ચોક્કસ આપને માટે છે.💝 સારું આપની કમેન્ટ્સને જ નક્કી કરવા દઈએ કે, લેખ વાંચીને એક ગુજરાતી હોવાનું ગૌરવ અને આનંદ થયા કે નહીં! ✍️⭐️⭐️⭐️⭐️⭐️ - - - https://swatisjournal.com/guj-foundation-day-of-gujarat/ #celebrate #culture #gujarat #gujarati #cultural #values #celebration #writersnetwork #goodreadsindia #goodreads #writingcommunity #indianauthor #heritage #religion #indianstories #writer #indiblogger #Gujarat #vadodara #swatisjournal
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser