તકલીફ વખતે જો ભગવાન સીવાય બીજો કોઈ સહારો ન બચે,
તો એક વાત સમજી લેવી જોઈએ કે,
"કસર" કે "કચાશ" ક્યાંકનેક્યાંક આપણામાં કે આપણાઓ સાથેના સબંધોમાંજ છે.

-Shailesh Joshi

Gujarati Thought by Shailesh Joshi : 111705759

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now