આજ ફરી તડપી રહયું છે મન
કોઈની રાહમાં ભીજાઇ રહયું છે મન
આવશે એ આહટ તો નથી પણ
એનો રસ્તો જોઈ રહયું છે મન

મોનિકા "એક આશ"

-monika doshi

Gujarati Romance by monika doshi : 111716847

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now