"સ્ત્રી" એ કેટલું સહન કરતી હોય છે.સમાજ ના tana સાંભળતી હોય છે. સામો જવાબ આપો તો કે માં બાપ એ એવા સંસ્કાર આપ્યા છે. ના જવાબ આપે તો સારી લાગે છે.સ્ત્રી નું કયું ઘર હોય છે. પિયર કે સાસરું? ,"દીકરી તો પારકી થાપણ કેવાય" એવું કેવામા આવે છે. નાનપણ થી એ કેવા માં આવે છે. સાસરે જઈએ તો કે આ તારું પતિ નું ઘર છે.એનું તો ઘર જ નથી હોતું બધે પરાઈ થઈ ને જ રેવું પડે છે. સ્ત્રી ની પાયલ તો કે પતિ ના નામની હોય, સિંદૂર પતિ ના નામ નું હોય, ચૂની , ટીકી, બંગડી, પતિ ના નામ નું હોય તો નારી નું શું પોતાનું હોય છે? ગમે તેનાથી ભૂલ થાય તો વાંક એમાં પણ નારી નું જ નામે આવે.એમાં નારી નો શું વાંક? નારી ને સમજવાનો પ્રયાસ પણ કરવો જોઇએ.એની પણ રાય પૂછવી જોઈએ. પણ નારી ને એ હક હોતો જ નથી. બધા ફેંસલા તો પુરુષો જ લેતા હોય છે. જેટલો અધિકાર એમનો છે એટલો જ નારી નો પણ છે કેહવાનો. એ ખાલી ચૂલા ચોકા સુધી જ નિમિત્ત છે? જ્યારે એને ઘર કા સપના, કરિયર બે માંથી એક નો ચુનાવ કરવા નો હોય ને ત્યારે એના પોતાના સપના ઓને જ કુચલવા પડે છે.

Gujarati Thought by Jinal Vora : 111754932
अब ला इलाज हो गए है देव बाबू 3 years ago

तेरा बदला मैं अब दुसरो से लेता हूँ जो मुझे चाहता हैं मैं उसे छोड़ देता हूँ

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now